News of Tuesday, 18th February 2025
નગરપાલિકાઓની જીતને વધાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ

રાજકોટ : નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેની લોકલાગણી અને ભાજપના કાર્યકરોની મહેનતની જીત : નગરપાલિકાઓ અને પંચાયત પેટાચૂંટણી તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભાજપની જીત અંગે ખુશી વ્યકત કરી મતદારોનો આભાર માનતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
