તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ :અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ
દર મહિને સર્વરમાં અનેક વખત ટેક્નિકલ ખામી આવતી હોવાની ફરિયાદો ઉઠી

અમદાવાદ :ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ થઇ ગયુ છે. રાજ્યભરમાં સસ્તા અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. દર મહિને સર્વરમાં અનેક વખત ટેક્નિકલ ખામી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. કરોડોના ખર્ચ બાદ પણ ઓનલાઈન સર્વરના ધાંધિયા યથાવત્ છે. સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા નિવારણની રજૂઆત છતાં નિરાકરણ નહીં.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
