<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

વિદેશમાં ગુજરાતીઓ પર અત્‍યાચાર, કેમ ચૂપ છે ડબલ એન્‍જિન સરકાર? ગૃહના દ્વારે કોંગીના દેખાવો

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ વિદેશમાં ગુજરાતીઓ પર થયેલ અન્‍યાય, અત્‍યાચાર અને અપમાન મુદ્દે સંપૂર્ણ મૌન ધારણ કરેલ ડબલ એન્‍જિન સરકાર વિરૂદ્ધ વિધાનસભા પરિસર ખાતે રાષ્‍ટ્રીય કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્‍યો અમિત ચાવડા, શૈલેષ પરમાર, જીજ્ઞેશ મેવાણી વગેરેએ દેખાવો કરેલ તે વેળાની તસ્‍વીર. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા)

(3:12 PM IST)