<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ હસ્‍તે આંતરરાજ્‍ય લૂંટારૂ ગેંગ ઝડપાઈ

આરોપીઓ દ્વારા રાજ્‍યભરમાં સંખ્‍યાબંધ ગુન્‍હાઓ કર્યાની કબૂલાતથી ખળભળાટ.. પ્રાથમિક તબક્કે ૧૧ ગુન્‍હાઓનો ભેદ ખૂલ્‍યો

રાજકોટ તા.૨૧: ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણના નેતળત્‍વમાં પીઆઇ મેહુલ ચૌહાણ ટીમને જબ્‍બર સફળતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે આંતર રાજ્‍ય લૂંટારૂ ગેંગ ઝડપી લીધી, આરોપીઓ દ્વારા સંખ્‍યાબંધ ગુન્‍હાઓ કર્યાંની કબૂલાત. ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને ફરી મોટી સફળતા. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(3:51 PM IST)