<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

અકિલા ન્યુઝ : ડભોઇ તાઈવાગા વિસ્તારની ઘટના, પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં બાઇક સવારનું બાઈક સ્લીપ થતાં ઉછળી ખાડામાં પડ્યો, પાલિકાએ પાણીની લાઈન રિપેર કરવા ખાડો ખોદ્યો હતો,સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યા, ઘટનામાં બાઇક સવાર આધેડને સામાન્ય ઈજા.: જુઓ વિડીયો

(5:22 PM IST)