<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

લાંચ એ લાંચ : ૧ લાખની લાંચ સાથે ૧૦૦ રૂપિયાની લાંચના આરોપીને પણ પકડતા ફફડાટ

ACB વડા તરીકે પિયુષ પટેલે પોતાની પસંદગી સાર્થક કરી, કૃષ્ણકુમાર સિહ ગોહિલ ટીમે પણ એક્શન મોડમાં.

રાજકોટ.:  ACB વડા તરીકે પુખ્ત વિચારણાના અંતે ખૂબ ઠરેલ પ્રકૃતિના અને સ્ટાફની મુશ્કેલી સાથે સામાન્ય અને ગરીબ લોકોની મુશ્કેલી સમજી શકે તેવા પિયુષ પટેલે પ્રથમ બેઠકમાં જ પોતાની કાર્ય શેલી સમજાવતા બોર્ડર યુનિટના મદદનિશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે. 

 આજે પાટણનાં આસી.ટેકનિકલ એન્જીનિયર રવિ દરજીને ૧ લાખની લાંચનાઅને સરકારી યોજના બદનામ થાય તે રીતે આધાર કાર્ડ અપડેટ કામગીરી માટે સામાન્ય લોકો પાસેથી ૧૦૦ રૂપિયાની લાંચ  કચ્છ ગાંધીધામના યુવરાજસિંહ વાઘેલાને ઝડપી લીધા છે

(6:40 PM IST)