<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રાજયમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4705 રૂપિયા બોલાયો : જાણો અન્ય 18 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 18 માર્કેટિંગ યાર્ડમાં કુલ 927.09 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટિંગ યાર્ડમાં કુલ 927.09 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4705 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3500 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત બોટાદમાં 4300 રૂ., જસદણમાં 4200 રૂ., રાજકોટમાં 4184 રૂ., રાજુલામાં 4 હજાર રૂ., હળવદમાં 3996 રૂ., ગોંડલમાં 3991 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 927.09 ટન આવક થઇ છે.

 

(8:09 PM IST)