News of Friday, 21st February 2025
BZ કૌભાંડમાં 7 આરોપી સામે 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરાઇ: ભૂપેન્દ્ર ઝાલા સામે પુરવણી ચાર્જશીટ કરાશે.

અમદાવાદ : રાજ્યનાચકચારી BZ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે 7 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. કુલ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરાઇ છે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સામે પુરવણી ચાર્જશીટ કરાશે.
BZ કૌભાંડમાં હજુ 15 આરોપીઓની ધરપકડ બાકી છે . BZ કૌભાંડમાં 11,183 રોકાણકારોનું 423 કરોડ રોકાણ. 6,866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી છે BZની હિંમતનગરની ઓફિસેથી 52 કરોડનો હિસાબ મળ્યો હતો . 50 લાખથી વધુના રોકાણ પર માસિક 4% વ્યાજની લાલચ આપતા. આરોપીઓ પૈકી 10 આરોપીઓ દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલના ટ્રસ્ટી. BZની અલગ અલગ જિલ્લામાં આશરે 14 ઓફિસો. ભુપેન્દ્રસિંહની ઓફિસોમાં 51 લોકો નોકરી કરતા હતા. BZના નામે 12,518 સ્ટેમ્પ પેપરની ખરીદી કો.ઓ.બેંકોમાંથી કરાઇ હતી
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
