<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

પ્રયાગરાજમાં આસ્‍થાની ડુબકી લગાવતા સી.આર.પાટીલ : જુઓ વિડિઓ

 

રાજકોટઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં નવસારીના સાંસદ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને પ્રદેશ  ભાજપ પ્રમુખ સી.આર પાટીલે તાાન કરીને આસ્‍થાની ડૂબકી લગાવી છે. તેમણે પત્‍ની ગંગાબેન સાથે માં ગંગામાં પવિત્ર તાાન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા..આ વર્ષના કુંભ મેળામાં દેશભરમાંથી કરોડો સનાતન ધર્મના શ્રદ્ધાળુઓએ તાાન કર્યું છે. અનેક રાજકીય નેતાઓએ પણ કુંભમાં આસ્‍થાની ડૂબકી લગાવી છે. વ્‍યસ્‍ત કાર્યક્રમો વચ્‍ચે પણ સી.આર પાટીલે ખાસ સમય કાઢીને આ પવિત્ર તાાનનો લાભ લીધો હતો. મહાકુંભના સમાપન પહેલા તેમણે પત્‍ની સાથે માં ગંગાના આશીર્વાદ મેળવ્‍યાં હતા.

(4:23 PM IST)