તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
છોટાઉદેપુરના ચિચોડ ગામે એક મહિલાનું કરંટ લાગતા મોત
ચિચોડ ગામે ગોલાગામડી ફળિયામાં રહેતા 45 વર્ષીય મહિલા શંકુબેન ચંદ્રસિંગ રાઠવાનું મોત થયું

છોટાઉદેપુરના ચિચોડ ગામે એક મહિલાનું કરંટ લાગતા મોત થયું છે. ચિચોડ ગામે ગોલાગામડી ફળિયામાં રહેતા 45 વર્ષીય મહિલા શંકુબેન ચંદ્રસિંગ રાઠવાનું મોત થયું છે. મહિલાનું કરંટ લાગતા મોત થયું હતું બાદમાં તેમના પોસ્ટમોટર્મ માટે છોટાઉદેપુર લાવવામાં આવ્યા હતા. આ મામલે છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
