તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
બનાસકાંઠામાં ફરી એક ગમખ્વાર અકસ્માત: કારે બાઈક ચાલકને ટક્કર મારી : એકનું મોત
કારની અડફેટે આવતાં ઇજાગ્રસ્ત બાઈક ચાલકને લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો

બનાસકાંઠામાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાના નાનીભાખર ગામમાં વાઘેલા દજુસિંહ વાઘસિંહ ગામમાંથી બહાર આવતા હતા. ત્યારે સામેથી આવતી પૂરપાટ ઝડપે કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. કારની અડફેટે આવતાં ઇજાગ્રસ્ત બાઈક ચાલકને લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
