<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે મજૂરો દટાયાઃ એકનું કમકમાટી કર્યુ મોત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્‍ત શ્રમિકોને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યાઃઅમદાવાદના નિકોલમાં મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં બે શ્રમિકો દટાયા, એકનું મોત:અમદાવાદના નિકોલમાં મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં બે શ્રમિકો દટાયા, એકનું મોત 1 -

અમદાવાદઃ  અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે મજૂરો દટાયા છે. બંને મજૂરને બહાર કાઢી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક શ્રમિકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કામગીરી કરી શરૂ હતી. હાલમાં બંને શ્રમિકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.

(2:16 PM IST)