News of Monday, 24th February 2025
રાણાવાવ પંથકના કેશુભાઇનું ગાંધીનગરમાં સન્માન

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગ આયોજીત સન્માન સમારંભમાં પોરબંદરના રાણાવાવ તાલુકાના નેરાણા ગામના કેશુભાઇ રામાભાઇ ભૂતિયાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સાદી માટી, સાદી રેતી ખનિજની કવોરીલીઝ માટે સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત હતાં.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
