<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

બનાસકાંઠાના દાંતામાં કુલ 124 શાળાઓના ઓરડા અને અમીરગઢ ના 61 શાળાઓના ઓરડા જર્જરીત

વિધાનસભા ગૃહમાં પુછાયેલા સવાલ જવાબમાં ગુજરાતમાં જર્જરીત શાળાઓ અંગે ખુલાસો થયો

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં પુછાયેલા સવાલ જવાબમાં ગુજરાતમાં જર્જરીત શાળાઓ અંગે ખુલાસો થયો છે. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતામાં જર્જરીત શાળાઓની સામે  માહિતી સામે આવી છે. 

દાંતામાં કુલ 124 શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે. અમીરગઢ ના 61 શાળાઓના ઓરડા જર્જરીત હાલતમાં છે્.

(12:26 PM IST)