તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th February 2025
ચકચારી ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીના કેસના મામલે હાઈકોર્ટે કેસમાં ચાર્જ ફ્રેમ કરવા સામે સ્ટે આપ્યો

ગાંધીનગર તા.૨૫
ચકચારી ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીના કેસના મામલે હાઈકોર્ટે કેસમાં ચાર્જ ફ્રેમ કરવા સામે સ્ટે આપ્યો છે.22 એપ્રિલ સુધી ચાર્જ ફ્રેમ સામે સ્ટે આપ્યો છે.રૂ.400 કરોડના ફિશરીઝ કૌભાંડ મુદ્દે HC માં કેસ ચાલે છે પુરુષોત્તમ સોલંકી સામે લાંચ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
