તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢ અને શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે

ગાંધીનગર તા.૨૫
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢ અને શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે.
હર્ષ સંઘવી મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢ ખાતે દર્શન કરશે.જૂનાગઢ ઉપરાંત સોમનાથ ખાતે પણ શીશ નમાવશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
