તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5335 રૂપિયા બોલાયો : જાણો અન્ય 27 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,626.07 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,626.07 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5300 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3350 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 4300 રૂ., રાધનપુરમાં 4250 રૂ., બોટાદમાં 4180 રૂ., જસદણમાં 4150 રૂ., ગોંડલમાં 4091 રૂ., હળવદમાં 4055 રૂ., રાજકોટમાં 4031 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,626.07 ટન આવક થઇ છે.


(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
