<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1401 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 25 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,003.05 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,003.05 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1401 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1131 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1290 રૂ., હળવદમાં 1216 રૂ., મહુવામાં 1213 રૂ., ગોંડલમાં 1171 રૂ., જસદણમાં 1140 રૂ., વેરાવળમાં 1125 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,003.05 ટન મગફળીની આવક થઇ છે.

(9:20 PM IST)