તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ ખંભાતમાં 740 રૂપિયા સુધી બોલાયો: જાણો 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 17,143.85 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 17,143.85 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 740 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 490 રૂ. અને નીચો ભાવ 180 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 700 રૂ., અમદાવાદમાં 640 રૂ., બીલીમોરામાં 600 રૂ., મહુવામાં 560 રૂ., ભાવનગરમાં 551 રૂ., ગોંડલમાં 506 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 17,143.85 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
