તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 26th February 2025
ડભોઈના સ્ટેચ્યૂ ઑફ યુનિટી માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના: આધેડનું મોત

વડોદરાના ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં સતત અકસ્માતની ઘટના બની હતી. જેમાં આજે મંગળવારે ડભોઈના સ્ટેચ્યૂ ઑફ યુનિટી માર્ગ પર આવેલા સીતાપુર પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક આધેડનું મોત થયું હતું.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
