<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સુરતમાં ટેક્‍સટાઇલ મિલમાં આગઃ ફાયર અધિકારી પડી જતાં ફેક્‍ચર

 

સુરતઃ શિવશક્‍તિ ટેક્‍સટાઇલ માર્કેટમાં આગનો મુદોઃ ફાયર અધિકારી નીચે પડી જતા હાથમાં ફેક્‍ચરઃ ઇજાગ્રસ્‍ત ફાયર જવાનને સારવાર માટે ખસેડાયાઃ પોલિસ કમિશ્‍નર અનુપમસિંહ ગોહિલ ઘટના સ્‍થળે પહોંચ્‍યા

(3:44 PM IST)