<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા પાઠવતા કુબેરભાઇ ડીંડોર

 

રાજકોટ : ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ ગાંધીનગરમાં સરગાસણ ગુડા ગાર્ડન નજીક આવેલી રેડીએન્‍ટ સ્‍કુલ ઓફ સાયન્‍સ ખાતે ઉપસ્‍થિત રહી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર.

(3:47 PM IST)