<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1156 રૂપિયા સુધી બોલાયો: જાણો 47 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,252.02 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,252.02 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1565 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1506 રૂ. અને નીચો ભાવ 1321 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1536 રૂ., વિસનગરમાં 1530 રૂ., જસદણમાં 1505 રૂ., બોટાદમાં 1500 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,252.02 ટન કપાસની આવક થઇ છે.

(8:11 PM IST)