<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાતમાં 720 રૂપિયા સુધી બોલાયો: જાણો 19 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 17,666.85 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 17,666.85 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 720 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 520 રૂ. અને નીચો ભાવ 1890 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 640 રૂ., આણંદમાં 600 રૂ., કપડવંજમાં 580 રૂ., ભાવનગરમાં 541 રૂ., ડીસામાં 540 રૂ., ગોંડલમાં 516 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 17,666.85 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:12 PM IST)