News of Thursday, 27th February 2025
રાજભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભેર આવકાર્યા
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના તૃતીય વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે

ગાંધીનગર :ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે મોડી સાંજે રાજભવન, ગાંધીનગર પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ઉષ્માભેર આવકાર્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના તૃતીય વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
