<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ટૂંક સમયમાં અંકલેશ્વરમાં હવાઈ સેવા શરૂ થશે.

અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પુછાયો

અમદાવાદ : ટૂંક સમયમાં અંકલેશ્વરમાં હવાઈ સેવા શરૂ થશે. અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમા પ્રશ્ન પુછાયો હતો. જેમાં સરકાર તરફથી માહિતી આપવામાં આવી છે કે ફેઝ- 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

. 31.12.2024 ની સ્થિતિ એ ફેઝ -1 હેઠળ રેન વે બાંધકામ, એપ્રન , જમીન સમતળ ની કામગીરી, ટેક્સી વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

(9:38 PM IST)