<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

‘હીરામણિ'ની પ્રતિભાઓને સન્‍માનતા નીતાબેન અને નરહરિ અમીન

રાજકોટઃ અમદાવાદની હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્‍યમ)ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ સાંસદ-રાજ્‍યસભા અને જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ નરહરિ અમીનના મુખ્‍ય મહેમાન પદે સ્‍કૂલ કેમ્‍પસમાં યોજાયો હતો. હીરામણિ સ્‍કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્‍યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્‍ય સાંસ્‍કળતિક પ્રવળત્તિઓમાં મેળવલ સિધ્‍ધી બદલ ૧૯૩ વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના ૧૫૪ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો સંસ્‍થા તરફથી આપવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સંસ્‍થાના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સેક્રેટરીશ્રી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. શ્રી ભગવતભાઈ અમીન, શાળાનાં આચાર્યાશ્રીઓ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

(2:38 PM IST)