તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd March 2025
અમદાવાદમાં વાહનચાલક સામે પોલીસની દાદાગીરી: પોલીસકર્મી સામે કાર્યવાહી: ASI ભરતને સસ્પેન્ડ કરાયો
પૂરપાટ ઝડપે આવતી બસને રોકી પોલીસકર્મીએ દાદાગીરી કરી હતી. દંડની કાર્યવાહી દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી:વાહનચાલક વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં વાહનચાલક સામે પોલીસની દાદાગીરીના મામલે કાર્યવાહી કરાઈ છે.દાદાગીરી કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાહનચાલકને ધમકી આપનાર ASI ભરતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે વાહનચાલક વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પૂરપાટ ઝડપે બસ ચલાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે. પૂરપાટ ઝડપે આવતી બસને રોકી પોલીસકર્મીએ દાદાગીરી કરી હતી. દંડની કાર્યવાહી દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
