તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
રાજય સરકારે વીજ જોડાણ માટે રૂા.૫૩૭ કરોડ વાપર્યા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૩: આજે વિધાનસભામાં રાજયના નાણાં અને ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯૯૭ થી વીજ જોડાણ આપવામાં આવ્યા છે.
આજે પણ આ ગૃહમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નવા વીજ કનેકશન માટે રૂ.૧,૫૦,૦૦૦ સુધીની આવકના નાગરીકોને જે તે વિસ્તારના નગરપાલિકા અગર વીજની ઓફીસમાં પોતાની રજુઆત કરી શકશે.
રાજયના ખેડુતો ખેત પેદાશોની જરૂરીયાત માટે જે કંઇ દરખાસ્તો આવે તેના માટે રાજય સરકાર તત્પર છે. ખેડુતોને ખેતી માટે વીજ કનેકશન અને વીજ પ્રાપ્તી પુરતી મળે તે માટે રાજયના વીજ કનેકશનમાં આપતી તમામ વહીવટી સુચના આપવામાં આવે છે.
રાજયમાં અંદાજે ૬ લાખ કરતા વધારે પુરતા પ્રમાણમાં વીજળી પુરી પાડવામાં આવે છે. અને બહેનોને પુરતા પ્રમાણમાં વીજ અંગે રાહત પણ આપવામાં આવેલ છે.(૨.૧૯)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
