<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગર અને બાયડમાં 1356 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 29 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,563.29 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,563.29 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ બાયડ માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1120 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1356 રૂ., તલોદમાં 1330 રૂ., ગોંડલમાં 1271 રૂ., હળવદમાં 1232 રૂ., કાલાવડમાં 1225 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,563.29 ટન મગફળીની આવક થઇ છે.

(7:23 PM IST)