<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રાજકોટના બે પૂર્વ કમિશનરોની બદલી: રાજય સરકારનો હુકમ

કચ્છના કલેક્ટર તરીકે આનંદ પટેલ તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય પ્રશાસક પદે અમિત અરોરાની નિમણુંક

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા આજે સાંજે આઈ.એ.એસ અધિકારી અને રાજકોટ કમિશનર તરીકે ફરજ બજાવેલ બે અધિકારીઓની બદલીનો હુકમ કર્યો :  કચ્છના  કલેક્ટર તરીકે આનંદ પટેલ તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય પ્રશાસક પદે અમિત અરોરાની  નિમણુંક કરાઈ છે

(7:31 PM IST)