હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5225 રૂપિયા બોલાયો: જાણો અન્ય 30 યાર્ડના ભાવ
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,887.39 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,887.39 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5225 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3305 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4590 રૂ., સાવરકુંડલામાં 4366 રૂ., મહુવામાં 4215 રૂ., થરામાં 4201 રૂ., વાંકાનેરમાં 4160 રૂ., ગોંડલમાં 4081 રૂ., રાજકોટમાં 4050 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,887.39 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)મોરબી923.26રાજકોટ470.2જામનગર165.5પાટણ87.3સુરેન્દ્રનગર82.7જૂનાગઢ75બનાસકાંઠા34.85અમરેલી27પોરબંદર8.6ભાવનગર5.08અમદાવાદ4.5કચ્છ2.4દેવભૂમિ દ્વારકા1કુલ આવક1,887.39
જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા33055225રાધનપુર33104590સાવરકુંડલા35254366મહુવા35704215થરા37014201વાંકાનેર34004160હળવદ37014158ડીસા35354151દસાડા-પાટડી36604110વાવ35004101માંડલ34504100ગોંડલ26014081રાપર36514080ધોરાજી38414056જસદણ36504050રાજકોટ36254050ધ્રાંગધ્રા35354037જામનગર33004030જૂનાગઢ33004000મોરબી33004000વિરમગામ30004000ભાવનગર17503960અમરેલી27503950ભાણવડ35003900પોરબંદર35003900સમી35003900થરા(શિહોરી)34553851ધ્રોલ34003850ધાનેરા34903490અમીરગઢ30003000









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
