<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ગુજરાત-સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત

રાજકોટ તા. ૬: ગુજરાત-સૌરાષ્‍ટ્ર-કચ્‍છની નગરપાલિકાઓમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ, મુખ્‍યમંત્રી સી. આર. પાટીલની અધ્‍યક્ષતામાં મળેલી પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક બાદ નામની જાહેરાત કરાઇ હતી. તેમ પ્રદેશ મિડીયા કન્‍વીનર ડો. યજ્ઞેશ દવેએ જણાવ્‍યું છે.

(4:35 PM IST)