તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ગુજરાતમાં સરકારની નીતિ મુજબ ઉદ્યોગોમાં સ્થાનિકને રોજગારી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬: આજે વિધાનસભા ગૃહમાં જાહેર સાહસોમાં અને ખાનગી ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાના મુદ્દે રાજકોટના તમામ સભ્યો ચર્ચામાં ભાગ લીધો હતો. તેમજ પોતાના મંતવ્યો અને સૂચનો કર્યા હતા.
આ ચર્ચાને અંતે ઉદ્યોગ મંત્રીએ જવાબો આપ્યા હતા અને સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાત એકજ એવું રાજય છે ઉદ્યોગ પોલીસી મુજબ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી છે. અને હજુ વધુ રોજગારી મળી રહે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધીમાં ર૮ ટકા રોજગારી આપવામાં આવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
