તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ધારાસભ્યો મુદાસર પ્રશ્નો પૂછે અને રાજકીય સ્વરૂપ ન આપે
વિધાનસભામાં અધ્યક્ષની ટકોર

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા.૬: આજે વિધાનસભાગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોમાં પોઇન્ટ ટુ પોઇન્ટ પ્રશ્નો પૂછવા તેમજ રાજકીય સ્વરૂપ ન આપવા વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી હતી.
ઉપરાંત અધ્યક્ષે ટ્રેઝરીબેચના મંત્રીશ્રીઓને પણ ટકોર કરી હતી તેમજ મંત્રીશ્રીઓને પણ પ્રશ્નના જવાબ ટુંકમાં આપવા ટકોર કરી હતી. અને ગૃહમાં દરેક સભ્યોને પોતાના પ્રશ્નો ટુંકમાં પુછવા અને મંત્રીશ્રીઓએ પ્રશ્નોના જવાબ ટુંકમાં આપવા જણાવ્યું હતું.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
