<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી કક્ષાના ર૯ અધિકારીઓની બદલી

સાવરકુંડલાના ડાંગર રાજકોટમાં : ધોરાજીના કાજલ જાની જેતપુરમાં: પાલીતાણાના રામાનુજ જસદણમાં

રાજકોટ, તા., ૭ : શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી વર્ગ-ર સંવર્ગના અધિકારીઓની તેઓની હાલની જગ્‍યાએથી તેઓના નામ સામેની કોલમ ૩ માં દર્શાવેલ વિગતો જાહેર હિતમાં બદલી કરી નિમણુંક આપવામાં આવે છે. વિભાગના નાયબ સચિવ કે.વી.પટેલની સહીથી પ્રસિધ્‍ધ કરાયેલ હુકમમાં સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા  ફેરફારો નીચે મુજબ છે.

તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીનું બદલીથી નિમણુંક કચેરી

નામ તથા હાલની કચેરી

શ્રી કાજલ પી. જાની                   તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી જેતપુર

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી ધોરાજી

શ્રી ડી.ડી.રામાનુજ                     તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી જસદણ

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી પાલીતાણા

શ્રી હિનાબેન વસંતભાઇ ચાંવ         તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી બગસરા

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી રાજુલા

શ્રી જી.જે.અઘેરા                        તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી ગારીયાધાર

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી અંજાર

શ્રીએચ.આર.હડીયા                    તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી ગાંધીનગર

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી વેરાવળ

શ્રી માધવસિંહ એમ.પરમાર           તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી ઉમરેઠ

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી તળાજા

શ્રી એસ.પી.ડાંગર                      તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી રાજકોટ

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી સાવરકુંડલા

શ્રી દિનેશભાઇ ગરચર                 તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી જોડીયા

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી મોરબી

શ્રી મનીષલાલ નાનાલ વન્‍ડ્રા         તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી વિંછીયા

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી કોડીનાર

શ્રી અજયકુમાર જે. જોષી              તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી શિહોર

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી લાઠી

શ્રી અતુલભાઇ હરીભાઇ મકવાણા     તાલુકા પ્રાથમીક  શિક્ષણાધીકારી કચેરી તળાજા

તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી કચેરી લીલીયા                          (૪.૩૭)

(4:13 PM IST)