News of Monday, 10th March 2025
ક્રિકેટ ખેલાડી જેવું શર્ટ પહેરી વિજયને વધાવતા ઇમરાન ખેડાવાલા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦: આજે વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થાય તે પહેલા વિરોધ પક્ષ દ્વારા ભારતની ટીમની વિજેતા અંગે કેક કાપી હર્ષની લાગણી દર્શાવી હતી. આ સમયે કોંગ્રેસના સિનિયર સભ્ય ઇમરાન ખેડાવાલાએ ભારતીય ક્રિકેટ ટીમનું શર્ટ પહેરી પોતાની લાગણી દર્શાવી હતી
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
