<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

વિધાનસભાની કાર્યવાહી નિહાળતા લોકસાહિત્‍યના નામાંકિત કલાકારો

 

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગર તા.૧૦: આજે વિધાનસભાની ગૃહની કામગીરી નિહાળવા ગુજરાતી કલાકારો ગૃહમાં ગૃહની કામગીરી નિહાળવા આવ્‍યા છે.

આજે ગાયક કલાકારોમાં ગીતાબેન રબારી, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, મનુભાઇ રબારી, જીજ્ઞેશ બારોટ વગેરેએ ગૃહની મુલાકાત લીધી હતી.

આમ આજની ગૃહની કામગીરી નિહાળવા ગુજરાતના નાના-મોટા કલાકારો રાજયના  ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષના આમંત્રણનને માન આપી સોૈ આવ્‍યા હતા. આના કારણે સોૈનું ધ્‍યાન આ કલાકારો ઉપર હતી. આમ અત્‍યાર સુધીમાં પ્રથમ વખત આવી રીતે ગુજરાતી હાસ્‍ય અન લોકદરબારના કલાકારો ઉપસ્‍થિત રહયા હતા

(4:54 PM IST)