હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1300 રૂપિયા સુધી બોલાયો:જાણો 24 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 823.91ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 823.91ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1300 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1105 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હળવદમાં 1210 રૂ., કાલાવડમાં 1190 રૂ., ગોંડલમાં 1136 રૂ., જેતપુરમાં 1111 રૂ., જામ જોધપુરમાં 1101 રૂ., વેરાવળમાં 1099 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 823.91 ટન મગફળીની આવક થઇ છે.


(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
