હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
કલોલની સાતેજની દતાલી કેનાલમાં કાર ખાબકી: એક વ્યક્તિનું મોત : પોલીસ ઘટના સ્થળે પહોંચી
કેનાલમાં કાર કેવી રીતે ખાબકી તે તપાસનો વિષય હોવાનું જાણકારોનું કહેવું છે

ગાંધીનગરના કલોલના સાતેજની દતાલી કેનાલમાં કાર ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એકનુ મોત નીપજ્યું છે. કેનાલમાં કાર કેવી રીતે ખાબકી તે તપાસનો વિષય હોવાનું જાણકારોનું કહેવું છે. ધટનાની જાણ થતા સાતેજ પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
