News of Tuesday, 11th March 2025
સુરતના ડિંડોલીમાં રહેતા હરિયાણાના યુવકને ગેરકાયદે USA મોકલનાર બે એજન્ટ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
હરિયાણા પોલીસે જીરો નંબરની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી

સુરત : હરિયાણા પોલીસે જીરો નંબરની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી છે. આ બનાવમાં વર્ષ 2024માં ફરિયાદી ડીંડોલીના રામી પાર્કમાં રહેતો હતો, જ્યાં તેનો સંપર્ક અબ્દુલ સાથે થયો હતો. અબ્દુલ પોતે USA મોકલવા માટે એજન્ટનું કામ કરતા હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. તેણે ઘણા લોકોને અગાઉ USA મોકલ્યા હોવાનુ જણાવ્યું હતું. અમેરિકામાં રહેવા, જમવાનું અને કામ પણ અપાવવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેને આધારે ફરિયાદીએ અબ્દુલને રૂપિયા 35 લાખ આપ્યા હતા
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
