હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
લ્યો બોલો : સરકારમાંથી ગ્રાન્ટ નહીં આવતા AMC સ્કુલ બોર્ડની શાળાના કર્મચારીઓનો પગાર અટવાયો
સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે પગાર થઈ જાય પરંતુ આજે 11 તારીખ થવા છતા પગાર નથી થયો.

અમદાવાદ :હોળી-ધુળેટી અને રમજાનના તહેવાર પર અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાના શિક્ષકો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. AMC સ્કૂલબોર્ડના ત્રણ હજારથી વધુ શિક્ષકોનો પગાર અટવાયો છે. પગાર અટવાયા મુદ્દે શિક્ષક યુનિયને જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાંથી સમયસર ગ્રાન્ટ નહીં આવવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે પગાર થઈ જાય છે. પરંતુ આજે 11 તારીખ થવા છતા પગાર નથી થયો.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
