હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
રાજયમાં લીંબુનો ઉંચો ભાવ દાહોદ અને ગોંડલમાં 2600 રૂપિયા સુધી બોલાયો: જાણો 12 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 190.81 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 190.81 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ દાહોદ માર્કેટ યાર્ડમા 2600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2450 રૂ. અને નીચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 2600 રૂ., પાલીતાણામાં 2500 રૂ., મહેસાણામાં 2400 રૂ., અમદાવાદમાં 2200 રૂ., વઢવાણમાં 2 હજાર રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 190.81 ટન લીંબુની આવક થઇ છે.


(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
