News of Wednesday, 12th March 2025
અરવલ્લીના મેઘરજના ઇસરીમાં હનુમાન મંદિરે આયોજિત લોકમેળામાં યુવકની હત્યા
રાજસ્થાની યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો: લોકમેળામાં યુવાનની હત્યા થતા નાસભાગ મચી

અરવલ્લીના મેઘરજના ઇસરીમાં યુવકની હત્યા થઈ છે. હનુમાન મંદિરે આયોજિત લોકમેળામાં યુવાનની હત્યા થતા નાસભાગ મચી જવા પામી હતી. રાજસ્થાની યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી મોત થયું 3 દિવસીય લોકમેળાના બીજા દિવસે જ ઘટના બની હતી. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
