હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 12th March 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ બાબરામાં 1511 રૂપિયા સુધી બોલાયો : જાણો 36 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 36 માર્કેટ યાર્ડમાં કુલ 5,361.66 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 36 માર્કેટ યાર્ડમાં કુલ 5,361.66 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબહા માર્કેટ યાર્ડમા 1511 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1510 રૂ., કડીમાં 1501 રૂ., બોડેલીમાં 1494 રૂ., વડાલીમાં 1490 રૂ., ધંધુકામાં 1489 રૂ., ગોંડલમાં 1481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,361.66 ટન કપાસની આવક થઇ છે.


(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
