News of Wednesday, 12th March 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિમ્મતનગરમાં 1354 રૂપિયા સુધી બોલાયો: જાણો 19 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 511.89ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 511.89ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1354 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1105 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કાલાવડમાં 1225 રૂ., હળવદમાં 1200 રૂ., ગોંડલમાં 1171 રૂ., તળાજામાં 1161 રૂ., જેતપુરમાં 1101 રુ., પોરબંદરમાં 1095 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 511.89 ટન મગફળીની આવક થઇ છે.


(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
