હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th March 2025
અમદાવાદ એરપોર્ટ પર થાઈલેન્ડથી લવાયેલ 1.29 કરોડના સોના સાથે 2 પેસેન્જર પકડાયા
એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 1450 ગ્રામ સોનું ઝડપી પડાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીથી ભારતમાં લવાયેલ સોનુ ઝડપાયું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 1450 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું. 2 પેસેન્જર દ્વારા થાઇલેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર સોનુ લાવવામાં આવ્યું હતું. બે પેસેન્જરની ધરપકડ કરી 1.29 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
