News of Saturday, 15th March 2025
લોકચાહનાના પુરવઠાવાળા મંત્રી કુંવરજીભાઇનો કાલે જન્મદિન

રાજકોટ : ગુજરાતના પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯પપ ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરશે.
તેઓ ૭મી વખત જસદણ મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાંચ વર્ષ રાજકોટમાંથી સંસદ સભ્ય તરીકે રહી ચૂકયા છે. જસદણ તળપદા કોળી ચેરીટેબલ ટ્રસ્ટ વિદ્યાર્થી ભવન, જસદણ, માર્કેટ યાર્ડ, આંબેડકર યુનિવર્સિટી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. (પ-૧૮)
મો. ૯૮ર૪૪ પ૧૩ર૧ ગાંધીનગર
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
