<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

અમદાવાદની LG હોસ્પિટલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ:મોબાઈલ ટોર્ચનો કરવો પડ્યો ઉપયોગ

અંધારપટ્ટ છવાતા દર્દીઓ હેરાન પરેશાન : આઈસીયુના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદની LG હોસ્પિટલમાં અડધો કલાક સુધી  વીજળી ગુલ થઇ હતી અને મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરવો પડ્યો હતો 

  અચાનક વીજળી ગુલ થતા અંધારપટ્ટ છવાતા દર્દીઓ હેરાન પરેશાન થયા હતા આઈસીયુના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા 

(10:51 PM IST)