News of Monday, 17th March 2025
રાજયના વ્યાયામ શિક્ષકો આકરાપાણીએઃ ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં દેખાવો

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ ૧પ વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં દેખાવો કરવામાં આવ્યા હતા. રાજય સરકારમાં અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી.
કરાર આધારિત નહિં પરંતુ કાયમીભરતી રાજય સરકાર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે શારીરિક શિક્ષણનું સ્થાન કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે. (
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
